Telegram Group Search
KP_28_2025_Gujarat_panchayat_services_class_III_Recruitment_Examination.pdf
4.3 MB
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓના નવા RR
News Paper Article Compilation (19-05-25).pdf
616.2 KB
Source : Divya Bhaskar...Gujarat Samachar...Sandesh...The Indian Express...The Times Of India...The Hindu
NEW OFFLINE BATCH : GPSC PRELIMS

👉 તદ્દન વાજબી ફી અને 100% ઓફલાઈન કોચિંગ

✔️ નવા RR પ્રમાણે પ્રિલીમ્સની સંપૂર્ણ તૈયારી..

✔️ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા કોચિંગ અને મેન્ટરશીપ

✔️ પ્રિલીમ્સ ક્લીયર થયે, ફ્રી પર્સનલ ડેસ્ક રીડિંગ રૂમ તેમજ મોક ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો લાભ મળવાપાત્ર

✔️ અદ્યતન અને વિશાળ લાઈબ્રેરી સુવિધા

🌸 એક દશકથી વધુના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ગ 1,2 અને 3માં રિઝલ્ટ આપનારી સંસ્થા...🌸

👉 21/05/25 (બુધવારથી) ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર્સ માટે આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.👇

CALL : 70699 29295
WhatsApp : 74860 39344
બાયોગેસ વિશે સત્ય વિધાનો ધ્યાને લો. (૧) તેમાંથી નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. (૨) બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. (૩) બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે.
Anonymous Quiz
8%
અ) ફક્ત ૧ અને ૨
29%
બ) ફક્ત ૨ અને ૩
14%
ક) ફક્ત ૧ અને ૩
49%
ડ) ૧,૨, અને ૩
આધુનિક તાપ વિદ્યુત મથકોમાં કોલસાને ભઠ્ઠીમાં નાખતા પહેલા ઝીણો ભૂકો કરી નાખવામાં આવે છે. નીચેના પૈકી કઈ બાબત એ ઝીણો ભુકો કરવાથી થતો ફાયદો છે ?
Anonymous Quiz
40%
અ) કોલસાના દહનના ગુણધર્મોમાં વધારો કરે છે.
27%
બ) તે કોલસા દ્વારા ઉત્પન્ન થતી રાખમાં ધટાડો કરે છે.
29%
ક) તે તાપ વિદ્યુત મથકની પાણીની જરૂરિયાતને ન્યુનતમ કરે છે.
3%
ડ) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
નીચેના પૈકી કયું એ સૌથી વધુ બળતણ મુલ્ય ધરાવે છે ?
Anonymous Quiz
51%
અ) હાઈડ્રોજન
24%
બ) કુદરતી વાયુ
20%
ક) ચારકોલ
5%
ડ) ઉપરના પૈકી એક પણ નહીં
Newspaper Article Compilation (20-05-25).pdf
4.8 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
NEW OFFLINE BATCH : GPSC PRELIMS

🙌 આવતીકાલથી શરૂ થઈ રહી છે.🙌

👉 તદ્દન વાજબી ફી અને 100% ઓફલાઈન કોચિંગ

✔️ નવા RR પ્રમાણે પ્રિલીમ્સની સંપૂર્ણ તૈયારી..

✔️ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા કોચિંગ અને મેન્ટરશીપ

✔️ પ્રિલીમ્સ ક્લીયર થયે, ફ્રી પર્સનલ ડેસ્ક રીડિંગ રૂમ તેમજ મોક ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામનો લાભ મળવાપાત્ર

✔️ અદ્યતન અને વિશાળ લાઈબ્રેરી સુવિધા

🌸 એક દશકથી વધુના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ગ 1,2 અને 3માં રિઝલ્ટ આપનારી સંસ્થા...🌸

👉 21/05/25 (બુધવારથી) ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. ડેમો લેક્ચર્સ માટે આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો.👇

CALL : 70699 29295
WhatsApp : 74860 39344
Paper 1 - Gujarati ( 20-05-25 ) (1).pdf
695.5 KB
STI MAINS MOCK TEST SERIES

Started from today..👆

First Paper : GUJARATI

All (only) Question papers will be uploaded here.
Newspaper Article Compilation (21-05-25).pdf
8.3 MB
Source : Sandesh...Gujarat Samachar...Divya Bhaskar...The Hindu...TOI...Indian Express
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Anonymous Quiz
7%
અ) ગણગૌર ઉત્સવ – રાજસ્થાન
17%
બ) હરિયાળી તીજ – બિહાર
26%
ક) સારી-ઈ-ગુલ્ફરોશન - દિલ્હી
50%
ડ) હોર્નબીલ ઉત્સવ – અરુણાચલ પ્રદેશ
ભારતના નીચેના પૈકી ક્યા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતી કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?
Anonymous Quiz
45%
અ) ચિત્રવિચિત્ર મેળો
37%
બ) મેડારામ આદિજાતિ તહેવાર
10%
ક) આરલ્કુ ખીણ
7%
ડ) ઉપરના પૈકી એક પણ નહીં
#revenue talati
2025/05/21 16:25:33
Back to Top
HTML Embed Code: